Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે જામનગર શહેરના વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના આગેવાન અને આ વિસ્તારમાંથી 1 વખત અપક્ષ અને 3 વખત કોંગ્રેસ પક્ષમાંથી ચુટાયેલા મરિયમબેન સુમરા આ વખતે પણ કોંગ્રેસના વોર્ડ નંબર 15 ના ઉમેદવાર હોય તેવો ઘરે ઘરે લોકોસંપર્ક કરી અને પ્રચાર કરી રહ્યા છે, ત્યારે સ્થાનિકો પણ કોર્પોરેટર હોય તો મરીયમબેન જેવા તેમ કહી તેને આવકાર આપી રહ્યા છે અને વખતે ચુંટણીમાં પણ આ વિસ્તારમાંથી કોર્પોરેટર મરિયમબેન સુમરા જ બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરે છે, શું કહે છે સ્થાનિકો મરીયમબેન વિષે સાંભળવા ક્લિક કરો.