Advertisement on My Samachar

માય સમાચાર ન્યુઝ વેબ પોર્ટલને માત્ર ૩ વર્ષમાં ૩ કરોડ વેબસાઈટ અને મોબાઈલ એપની વિઝીટ મળેલ છે. આ માહિતી સંપૂર્ણપણે Google Analitics દ્વારા વેરિફાઇડ છે. નીચે આપેલ સ્ક્રીનશોટ દ્વારા તમે આ જોઈ શકો છો.

માય સમાચાર ન્યુઝ પોર્ટલમાં Advertisement આપવાના ફાયદાઓ

જામનગરનું એક માત્ર ઓનલાઇન ન્યુઝ વેબપોર્ટલ છે, જે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત સમગ્ર રાજ્યના સમાચારો ને સચિત્ર અને સંક્ષિપ્તમાં વાચકો સમક્ષ રજુ કરે છે, જેથી તમે જામનગર જીલ્લો, દેવભૂમિ દ્વારકા જીલ્લો અને રાજ્યના દરેક મોબાઈલ સુધી ખાલી માય સમાચાર ન્યુઝ પોર્ટલમાં Advertisement આપવાથી પહોંચી શકો છો.

તમે ખુદ નક્કી કરી શકો  કે તમારે કેટલા દિવસ માટે Advertisement આપવા થી તમારા વ્યવસાય ને કેટલો ફાયદો મળશે.

તમે એ પણ નક્કી કરી શકો કે ન્યુઝપોર્ટલ મા કઈ જગ્યા પર તમારે તમારી Advertisement માય સમાચાર ન્યુઝ પોર્ટલમાં રાખવી છે.

તમારી Advertisement માય સમાચારની વેબસાઈટ અને મોબાઈલ એપ બનેમાં એક સાથે જોવા મળશે.

તમારે તમારી કંપની કે સંસ્થાની Advertisement

માય સમાચાર ન્યુઝ પોર્ટલમાં મુકાવી હોઈ તો

+91-9824232632 માં દર્શન ઠક્કરને કોલ કરી શકો છો.