ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા છે કેટલી.?

કોરોનાના વળતા પાણી...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા છે કેટલી.?

Mysamachar.in-ગુજરાત

દેશ દુનિયા સહીત ગુજરાતને ભરડામાં લેનાર કોરોનાના કેસોની સંખ્યાંમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહી છે, આજે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 કેસો નોંધાયા છે, જયારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,63,676, તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતનો 1 જ કેસ સામે આવ્યો છે, તો રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 450 છે, જયારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2160 પર હોવાનું જાણવા મળે છે.