અનલોક-1 માં માસ્ક પહેરીને લગ્નનો અનેરો અવસર

અનલોક-1 માં માસ્ક પહેરીને લગ્નનો અનેરો અવસર

Mysamachar.in-જામનગર

કોરોના મહામારી વચ્ચે હાલમાં લગ્ન નો ખુબજ ઓછા મુહર્ત બાકી રહ્યા હોય ત્યારે જામનગર અવસર કેટરર્સ એન્ડ ઇવેન્ટસ દ્વારા ભારત સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની સંપૂર્ણ ગાઈડલાઇનની અમલવારી કરીને લગ્નસમારોહનું આયોજન કરવામાં આવે છે. જામનગર ખંભાળીયા હાઇવે પર આવેલ કંકુધામ સંપૂર્ણ પરીસરને સેનેટાઈઝ કરવામાં આવે છે. અને જાનેયા તથા માંડવા પક્ષ પરિવારને થોડી વારે સેનેટાઈઝશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. અને વર કન્યાની અરસપરસ માસ્ક પહેરાવવાની વિશીષ્ઠ વિધિ પણ કરાવવામાં આવે છે. તેમજ સરકારી તંત્રમાં મંજૂરી માટે ઓન મદદ કરવામાં આવે છે. મંડપ ડેકોરેશન, સેનેટાઈઝ ગાડી, સેનેટાઈઝ લગ્ન સ્થળ, ફોટો ગ્રાફર, કેટરીંગ, કંકોત્રી તેમજ માસ્ક વગેરેની પણ અવસર કેટરર્સ એન્ડ ઇવેન્ટસના અમીશ શાહ દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવે છે.