જામનગર વોર્ડ નંબર 2 માં હકાભાઈ ઝાલા સહિત ની ભાજપની પેનલ વિજય

Mysamachar.in-જામનગર
જામનગર વોર્ડ નંબર 2 માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કોંગ્રેસની પેનલ ની હાર થઈ છે તો ભાજપની હકા ભાઈ ઝાલા સહિતની પેનલનો ભવ્ય વિજય થયો છે.
-કૃપાબેન આલાભાઇ ભરાઇ
-ડિમ્પલબેન જગતભાઈ રાવલ
-જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા
-જયરાજસિંહ જાડેજા