જામનગર જીલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને સિક્કા નગર પાલિકાનું મતદાન શરૂ
અપડેટ જોવા માટે ક્લિક કરો

Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો અને જિલ્લાની 6 તાલુકા પંચાયત તો સિક્કા નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાનનો આજે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે, ગ્રામીણ વિસ્તારના મતદાતાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથક પહોંચી રહ્યા છે, નવ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 7% મતદાન થયું છે, તો સિક્કા નગરપાલિકા માં 7.51% મતદાન થયું છે.