શહેર D.Y.S.P કચેરીમાં વૃક્ષારોપણ...

ના માત્ર રોપણ પણ ઉછેર પણ...

શહેર D.Y.S.P કચેરીમાં વૃક્ષારોપણ...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર ડીવાયએસપી કચેરીમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે,કચેરીના પટાંગણમા આમ તો વર્ષો જુના કેટલાય વૃક્ષો છે,ત્યારે આંજે વધુ વૃક્ષો વાવવાનો નિર્ણય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો,ખુદ ડીવાયએસપી એ.પી.જાડેજા,જે.એસ.ચાવડા વગેરે ડીવાયએસપી કચેરીના સ્ટાફ સાથે કચેરી પટાંગણમા ના માત્ર વૃક્ષારોપણ પણ જતન પણ કરવાનો નિર્ધાર કર્યો છે,જે બાબત સરાહનીય છે.