જામનગર લોકસભા સીટ અને ગ્રામ્ય સીટ માટે આટલા ઉમેદવારોએ ભર્યા ઉમેદવારીપત્રો..

આવતીકાલે છેલ્લો દિવસ

જામનગર લોકસભા સીટ અને ગ્રામ્ય સીટ માટે આટલા ઉમેદવારોએ ભર્યા ઉમેદવારીપત્રો..

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠક અને જામનગર ગ્રામ્ય બેઠકની પેટાચુંટણી માટે માહોલ જામી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે,મુખ્યપક્ષોમા ભાજપના ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે,જયારે કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે પોતાના ઉમેદવારીપત્રો ભરશે,એવામાં જામનગર લોકસભા બેઠક પર અત્યારસુધીમાં ૧૯ ફોર્મ ભરાયા છે,જયારે જામનગર ગ્રામ્ય બેઠક પર ૬ ફોર્મ ભરવામાં આવ્યા છે,

આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે,અને ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ ૮ એપ્રિલ છે,ત્યારે બને બેઠકો પર કેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી યથાવત રાખે છે તે સ્પષ્ટ થશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.