બેંકના ATMને તોડવા ઘુસ્યા તસ્કરો..જુઓ VIDEO

જાણો ક્યાંનો છે આ બનાવ

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ભાણવડ તાલુકાના વેરાડની સેન્ટ્રલ બેંકની પાસે આવેલા ATMને લુટવાના ઇરાદે બે તસ્કરો દ્વારા પ્રયાસ કરેલો હતો. ATM તૂટવાની જાણ થતા બ્રાંચ મેનેજર તથા ભાણવડ પોલીસ દોડી ઘટના સ્થળે દોડી આવ્યા હતા,પરંતુ તે પહેલાં તસ્કરોથી લોક ન તૂટતાં ખાલી હાથ નાસી ગયેલ હતા.પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે,ત્યારે આ ATMમાં ચોરીના પ્રયાસનો સીસીટીવી ફૂટેજમાં શકમંદો કેદ થયા છે,જેનો જુઓ VIDEO.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.