Mysamachar.in-જામનગર:
જામનગરના લાલપુર બાયપાસ નજીક થોડાદિવસો પૂર્વે બિલ્ડર પર ફાયરીંગની ઘટના સામે આવી હતી, જેમાં કુખ્યાત જયેશ પટેલનું નામ પણ ખુલ્યું હતું, ત્યારે આ કેસના આરોપીઓને અમદાવાદ એટીએસે ઝડપી પાડ્યા બાદ આજે જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે પત્રકાર પરિષદ સંબોધી આ કેસને લગતી કેટલીક વધુ માહિતી આપી હતી શું કહ્યું એસ.પી.એ તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો