Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે અત્યારસુધીમાં જામનગરમાં કુલ મતદાન 28.17 % જયારે વોર્ડવાર મતદાનનો આંકડો નજર કરીએ તો…મતદાનના સરેરાશ આંકડા ટકાવારીમાં છે.જે નીચે દર્શાવેલા છે.
વોર્ડ 1-33.9
વોર્ડ 2-29.71
વોર્ડ 3- 25.40
વોર્ડ 4- 29.83
વોર્ડ 5-26.64
વોર્ડ 6-28.71
વોર્ડ 7-29.49
વોર્ડ 8-26.44
વોર્ડ 9-21.30
વોર્ડ 10-26.80
વોર્ડ 11-28.65
વોર્ડ 12- 35.98
વોર્ડ 13-25.૭૭
વોર્ડ 14-25.52
વોર્ડ 15- 27.56
વોર્ડ 16-26