દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ભાણવડના ગામડાઓમાં નોંધપાત્ર વરસાદ

દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
તસ્વીર:કિશન ગોજીયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે બદલાયેલા વાતાવરણ વચ્ચે હળવા થી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર તાલુકાઓમાં અડધા થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યાનું સ્થાનિક પ્રતિનિધિ જણાવે છે, તો ભાણવડના ગામડાઓમાં રાત્રિથી ધીમધારે સતત વરસાદ ચાલુ ભાણવડમા 3 ઇંચ, ગુંદામાં 2 ઇંચ, વેરાડમાં 4 ઇંચ, પાછતર અને મોડપરમા 3 ઇંચ જયારે મોરઝરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.ખેડૂતો માટે વાવણી ઉપર ધીમધારે વરસાદ વરસતા પાકને મોટો ફાયદો થયો છે.