જામનગર,દેવભૂમિદ્વારકા સહીત રાજ્યની જનતાનો આભાર.. mysamachar.inને ૫૧ દિવસમાં મળ્યા ૨ લાખ પેજવ્યુ

જામનગર,દેવભૂમિદ્વારકા સહીત રાજ્યની જનતાનો આભાર.. mysamachar.inને ૫૧ દિવસમાં મળ્યા ૨ લાખ પેજવ્યુ

આજના આધુનિક યુગમાં સમાચારોના માધ્યમમા પણ કઈક નવું કરવાની ભાવના સાથે આજથી ૫૧ દિવસ પૂર્વે જામનગરના સૌપ્રથમ ન્યુઝ વેબ પોર્ટલ mysamachar.in નો પ્રારંભ થયો હતો,જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લા ને મુખ્ય લક્ષ્યમાં રાખી અને સમગ્ર રાજ્યમાં બનતી તમામ મહત્વની ઘટનાઓને સચિત્ર જન જન સુધી પહોચાડવામાં mysamachar.in ની ટીમને સફળતા મળી છે,

માત્ર ને માત્ર ૫૧ દિવસમાં mysamachar.in એ ૨ લાખ થી પણ વધારે વેબસાઇટ વિઝીટ મેળવી  છે જે ખુબ ગૌરવની વાત છે, mysamachar.in ની ટીમ જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લા ઉપરાંત સમગ્ર રાજ્યની જનતા જેને વ્યુઝરૂપી પ્રેમ આપ્યો છે તેના માટે mysamachar ની ટીમ આભારી છે,ચોથી જાગીર તરીકે ની ભૂમિકા ભજવવામાં નિષ્પક્ષ,નીડર અને અડીખમ રહીને mysamachar.in હમેશા પોતાનો પત્રકારત્વધર્મ બજાવતું રહેશે,www.mysamachar.in વેબસાઇટ પર ૨૩.૦૬.૨૦૧૮ થી ૧૨.૦૮.૨૦૧૮ ના સમયમાં ઓફિસીયલ ૨,૦૦,૩૯૭ લાખ વ્યુઝ મળેલ છે,આ ડાટા સંપૂર્ણપણે Google Analytics દ્વારા વેરીફાઈડ થયેલ  છે,અમારી સાઈટ વિઝીટ કરનાર દરેક નાગરિકોનો ખુબ ખુબ આભાર વ્યકત કરીએ છીએ સાથે જ આપના સુચનો અને સમસ્યાઓ અમારા મેઈલ આઈડી mysamachar.in@gmail.com પર પણ મોકલી શકો છો,

ઉપરાંત સાચા અને ઝડપી સમાચારો મેળવવા માટે આપના એન્ડ્રોઇડ ફોનના પ્લેસ્ટોરમાં જઈ અને mysamachar ની એપ્લીકેશન ડાઉનલોડ કરતાની સાથે જ આપને મીનીટ ટુ મીનીટ નવા સમાચારો ના નોટીફીકેશન મળતા થઇ જશે,વધુમા આપ mysamachar.in ના ફેસબુકપેઈજને  લાઈક કરો અને દરેક ખબરોને ઝડપી મેળવો.

આભાર...