Mysamachar.in-જામનગર
જીલ્લાના ધ્રોલમાં આજે ભરબપોરે ત્રિકોણ બાગ નજીક ફાયરીંગ ઘટના સામે આવી છે, સ્વીફ્ટ કારમાં આવેલ શખ્સો ચાર થી પાંચ રાઉન્ડ ફાયયરીંગ કરી જતા રહેતા જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે, જેના પર ફાયરીંગ થયું છે વ્યક્તિ નું નામ દિવ્યરાજ હોવાનું સામે આવે છે,ઈજાગ્આરસ્ત ને સારવાર અર્થે જામનગર જી,જી,હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે, ઘટના અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે, તેના માટે જોડાયેલા રહો માય સામાચાર સાથે