HSRP નંબર પ્લેટ માટે સરકારે ફરી વધારી મુદત

HSRP નંબર પ્લેટ માટે સરકારે ફરી વધારી મુદત

ગાંધીનગર:સમગ્ર રાજ્યમાં તમામ ટુવ્હીલર,ફોરવ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે HSRP એટલકે કે હાઈ સિક્યુરિટી  નંબર પ્લેટ લગાવવી ફરજીયાત બનાવવમાં આવ્યા બાદ સરકાર દ્વારા આ કામગીરી રાજ્યમાં   પૂર્ણતા ને આરે જ ના આવતા વારંવાર મુદતો લંબાવવાની   છેલ્લા કેટલાય સમયથી ફરજ પડી રહી છે,ત્યારે આજે HSRP   નંબર પ્લેટ ફીટ કરાવવાની  મુદત પૂર્ણ થઇ રહી હતી,ત્યાં જ સરકારે વધુ એક વખત મુદતમાં વધારો કર્યો છે,અને HSRP નંબર પ્લેટ  વાહનો મા ફીટ કરાવવા માટે ૩૧ ઓગસ્ટ સુધીની મુદત લંબાવી છે.