જામનગર લોકસભા: જાણો..મતગણતરીમાં હાલમાં કોણ છે આગળ..?

જામનગર લોકસભા: જાણો..મતગણતરીમાં હાલમાં કોણ છે આગળ..?

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠકની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૧,૩૩,૭૩૫ મતો સાથે આગળ ચાલી રહ્યા છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે...