જામનગર લોકસભા: જાણો..મતગણતરીના ૧૫માં રાઉન્ડના અંતે કોણ આગળ..?

જામનગર લોકસભા: જાણો..મતગણતરીના ૧૫માં રાઉન્ડના અંતે કોણ આગળ..?

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠકની મતગણતરીમાં ૧૫મો રાઉન્ડ પૂર્ણ થયો છે,જેમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ૬૩,૦૦૦ મતોથી આગળ ચાલી રહ્યા છે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે...