પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ 

VIDEO જોવા ક્લિક કરો

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક દેખાવો કરી અને સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમને ભાગરૂપે શરુસેક્શન રોડથી કલેકટર કચેરી સુધી કારને દોરડા વડે ખેંચી અને વિરોધ દર્શાવ્યા બાદ આવેદનપત્ર આપવા જતી વેળાએ પોલીસે 15 જેટલા આગેવાન કાર્યકરોને ડીટેઈન કર્યા હતા વિડીયો જોવા માટે ઉપર કલીક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.