Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ને સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં આજે 279 લોકોને રીપોર્ટ પોજીટીવ આવ્યા તો 125 લોકોએ આજે કોરોનાને હરાવી પણ દીધો છે, જ્યારે જામનગર જીલ્લામાં આજે 110 કેસ પોજીટીવ આવ્યા તો જીલ્લામાં પણ આજે107 લોકોએ કોરોનાને હરાવી અને ડીસ્ચાર્જ થયા છે.