દિવાળી અને વેડિંગ એક્ઝીબીશન નો આજે છેલ્લો દિવસ...

અલગ પ્રકારની ચોઈસ ધરાવતા લોકોમાં માટે છે ખાસ

દિવાળી અને વેડિંગ એક્ઝીબીશન નો આજે છેલ્લો દિવસ...

mysamachar.in-જામનગર 

જાણીતા ઉત્સવ ઈવેન્ટ્સ દ્વારા આયોજિત દિવાળી અને વેડિંગ એક્ઝીબીશનના છેલ્લા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા,શહેરની કાલાતીત હોટેલ દિવાળી અને લગ્નસરાની સીજનને ધ્યાને લઈને દેશના અલગ અલગ પ્રાંતોની અનેકવિધ ડેકોરેટીવ,લાઈફસ્ટાઈલ,અને જ્વેલરી પ્રોડક્ટ્સ નું એક્ઝીબીશન કમ સેલનો આજે છેલ્લો દિવસ છે,

ઉત્સવ ઇવેન્ટના બીજલબેન કોટેચા અને નુપુરબેન અગ્રવાલએ જણાવ્યું હતું કે મુંબઈ,રાજસ્થાન,અમદાવાદ,સુરત બરોડા,સહીત અનેક નામાંકિત શેરોના જ્વલેરી ડિઝાઈનરો,ફેશન ડિઝાઈનરો તેમજ હોમડેકોર પ્રોડક્ટના ઉત્પાદકો અને ફ્રેન્ચાઇઝીઓ પણ આ એક્ઝીબીશનનો ભાગ બનેલા છે,

આજે બીજા દિવસે જામનગરની જનતા માટે હોટેલ કલાતીત ખાતે સવારે ૧૦:૩૦ થી સાંજે ૮:૩૦ સુધી આ એક્ઝીબીશન ખુલ્લું રેહશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.