ખાસ તો જામનગર શહેરમાં અને સાથે જીલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું તેમ લાગે છે તેની સામે લોકો સજાગ થવાની જરૂર છે, આજે સવાર થી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 9 દર્દીઓના રીપોર્ટ પોજીટીવ આવ્યા છે, જે પોજીટીવ કેસો સામે આવ્યા છે તે તમામ જામનગર શહેરના છે.