જામનગર જીલ્લામાં ક્યાં કેટલું થયું મતદાન જાણો તાલુકાવાર આંકડાઓ

સવારે 11 વાગ્યા સુધીના છે આ સતાવાર આંકડાઓ

જામનગર જીલ્લામાં ક્યાં કેટલું થયું મતદાન જાણો તાલુકાવાર આંકડાઓ

Mysamachar.in-જામનગર

-જામનગર જીલ્લા પંચાયત:25.40%
-જામનગર તાલુકા પંચાયત:24.69%
-કાલાવડ તાલુકા પંચાયત:24.64%
-લાલપુર તાલુકા પંચાયત:26.47%
-જામજોધપુર તાલુકા પંચાયત:25.38%
-ધ્રોલ તાલુકા પંચાયત:29.76%
-જોડિયા તાલુકા પંચાયત:23.62%
-સિક્કા નગરપાલિકા:26.30%
-કુલ મતદાન 25.44%થયું છે.