નાળીયેર ભરેલ બોલેરો ડીવાઈડર સાથે અથડાઈ, જુઓ CCTV

ટોલનાકા પાસે બની ઘટના

Mysamachar.in-ગીરસોમનાથ:

ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ જૂનાગઢ હાઇવે પર ચાડુંવાવ ટોલ નાકા પાસે નાળિયેર ભરેલી બોલેરો કાર ડીવાઇડર સાથે અથડાઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જે બોલેરો ડીવાઈડર સાથે તેમાં નાળિયેર ભરેલી હતી જેના ઉપર બે લોકો સવાર હતાબોલેરો અથડાઈ જવાને કારણે નાળિયેરના જથ્થા સાથે ઉપર બેઠેલા બે લોકો પણ નીચે પટકાયા હતા જેને સામાન્ય ઇજાઓ પહોચી હતી.