આવતીકાલે મુખ્યમંત્રી વિજયરૂપાણી સિદસર આવશે

આગેવાનો દ્વારા કરાશે સ્વાગત

આવતીકાલે મુખ્યમંત્રી વિજયરૂપાણી સિદસર આવશે

આવતીકાલે મુખ્યમંત્રી વિજયરૂપાણી જામનગરની મુલાકાતે,મુખ્યમંત્રી આવતીકાલે બપોરે ૨:૫૫ કલાકે જામજોધપુરના સિદસર હેલીપેડ ખાતે આવી પહોચ્યા બાદ આગળના કાર્યક્રમો માટે રવાના થશે,સિદસર હેલીપેડ ખાતે જીલ્લાના અધિકારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા સીએમનું સ્વાગત કરવામાં આવશે.