ચીફ ઓફિસરની કારને મોરબી રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત

આજે બની છે ઘટના 

ચીફ ઓફિસરની કારને મોરબી રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત

Mysamachar.in:મોરબી

મોરબીના હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીની સરકારી સ્કોર્પિયો કારને મોરબી રાજકોટ હાઇવે પર આવેલ અજંતા કલોક કારખાના નજીક કોઈ કારણસોર ગાડી પલટી મારી જતા નાલામાં ખાબકી હતી રાજકોટ મિટિંગમાં જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કારમાં સવાર ચીફ ઓફિસર પાંચાભાઈ માળી અને કારનો ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો અને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.