જામનગર:આશાપુરા હોટેલ નજીક પોલીસમેનના ભાઈ પર થયેલ હુમલાના CCTV આવ્યા સામે..

CCTV જોવા ક્લીક કરો..

mysamachar.in-જામનગર

શહેરના શરૂસેક્શનરોડ પર આવેલ આશાપુરા હોટેલ નજીક ગતરાત્રીના માત્ર સામું જોવા જેવી બાબતે મોટી તકરારનું સ્વરૂપધારણ કરતાં પોલીસમેનના  ભાઈ અને અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યાની ૧૦ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે,ગતરાત્રીના ૧૨ વાગ્યા ના અરસામાં જામનગરના શરૂસેક્શનરોડ પર આવેલ આશાપુરા હોટેલ નજીક બનેલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે,જે જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો.