કાર અકસ્માત સર્જીને દિવાલમાં ઘુસી ગઈ..

કારનો કડૂસલો

કાર અકસ્માત સર્જીને દિવાલમાં ઘુસી ગઈ..

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં અકસ્માતોની વધી રહેલી વણજારવચ્ચે તાજેતરમાં જ એક કારનો વિચિત્ર અકસ્માત આણંદમા જોવા મળ્યા બાદ આજે વધુ એક એવોજ અકસ્માત અમદાવાદમાં પણ જોવા મળ્યો છે, જેમાં કારની હાલત જોવા જેવી થઇ છે, વાતએવી છે કે અમદાવાદના ઇસ્કોન-બોપલ રોડ પર સગીર કારચાલકે રીક્ષા, બાઇક અને મહિલાને અડફેટે લઇને ગમખ્વાર અકસ્માત સર્જયાબાદ દિવાલમાં કાર ઘુસી જતા ઘટના સ્થળે જ કારનો કુચડો વળી ગયો હતો.આ ઘટનામાંમહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે બેવ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.