રાજ્યમાં ગણતરી દરમિયાન શરૂઆતમાં ભાજપ ચાલી રહ્યું છે આગળ

રાજ્યમાં ગણતરી દરમિયાન શરૂઆતમાં ભાજપ ચાલી રહ્યું છે આગળ

Mysamachar.in-જામનગર

રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ છે, 31 જિ.પં.માંથી 20 જિ.પં.માં ભાજપને સરસાઇ, 161 જિલ્લા પંચાયતની સીટ પર કમળ આગળ છે, તો 32 સીટ પર કોંગ્રેસને મળી છે લીડ ન.પાનાં ટ્રેન્ડમાં ભાજપ 306 બેઠક ઉપર આગળ,  ન.પામાં 41 બેઠકમાં કોંગ્રેસને મળી છે.