જામનગર બાદ હવે આજે અહી નોંધાયો ભૂકંપનો આંચકો

બે દિવસ પૂર્વે જામનગરમાં પણ નોંધાયો હતો આંચકો

જામનગર બાદ હવે આજે અહી નોંધાયો ભૂકંપનો આંચકો
symbolic image

Mysamachar.in-કચ્છ

જામનગર બાદ આજે કચ્છમાં બપોરે 12. 08 મિનિટે 4.1ની તીવ્રતાનાં ભૂકંપનાં આંચકો નોંધાયાનું સામે આવી રહ્યું છે, તો ભૂકંપનું કેન્દ્રબિંદુ 23 કિલોમીટર દુર ધોળાવીરા નજીક એપીસેન્ટર નોંધાયું છે. ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.