પબુભા માણેકના ગુસ્સાનું કારણ શું..?

VIDEO જોવા ક્લીક કરો..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે,ત્યારે ભાજપના નેતાઓ મતદારોને કેવી રીતના ધમકાવે છે,તેના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તેવામાં ધારાસભ્યપદ ગુમાવ્યાના ભારે આઘાત વચ્ચે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ચૂંટણી પૂર્વેની જાહેર સભામાં એક યુવકે પ્રશ્નો પૂછતા પબુભા માણેક એવા તો ગીનાયા કે...જેનો VIDEO વાઇરલ થયો છે.જુઓ VIDEO..