જામનગરમાં મેળાની કેવી છે મોજ..?જુઓ આ નજારો...

મેળાનો VIDEO જોવા અહી ક્લીક કરો...

mysamachar.in-જામનગર

સૌરાષ્ટ્રમાં દરવર્ષ શ્રાવણમાસમાં યોજાતા લોક્મેલાઓનું એક વિશિષ્ટ મહત્વ રહેલું છે,ત્યારે જામનગરમાં પણ દરવર્ષ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે,આ વર્ષ પણ રંગમતી નાગમતી નદીના પટ્ટમા તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળા આયોજિત કરાયા છે,આજે સવાર થી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી ઝાંપટાઓ વચ્ચે પણ લોકો જાણે મેળાની મોજ જતી કરવા ના માંગતા હોય તેમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં લોકો મેળાનો આનંદ લઇ રહ્યા છે,કેવો છે જામનગરના મેળાનો આજનો નજારો તે જોવા ઉપરનો વિડીયો ક્લીક કરો...