જામનગરમાં પણ છે આ આગાહી..

જામનગરમાં પણ છે આ આગાહી..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જે યાદી યાદી જાહેર કરવામાં આવી છે,તે મુજબ  ભારતીય હવામાન ખાતાના અમદાવાદ હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર સહીત જામનગરમાં આગામી ૨૮ જુન સુધી છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે,આ બાબતે સતર્કતા રાખવા અને તકેદારીના તમામ પગલા લેવા તેમજ આ સંલગ્ન કોઈ બનાવ બને તો તેની તાત્કાલીક જાણ જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમ ૦૨૮૮ ૨૫૫૩૪૦૪ અથવા ૧૦૭૭ પર જાણ કરવા પણ તાકીદ લોકોને કરાઈ છે.