ગોકુલનગર નજીક આવેલ એક દુકાનમાથી 7 કિલો ચાંદીના દાગીના સહિત ચોરી

પોલીસ દ્વારા તપાસ શરૂ

ગોકુલનગર નજીક આવેલ એક દુકાનમાથી 7 કિલો ચાંદીના દાગીના સહિત ચોરી

Mysamachar.in-જામનગર:

જામનગર ગોકુલનગર રડાર રોડ પાસે આવેલ પાર્વતી જ્વેલર્સ નામની દુકાન પાછળ આવેલ એક પ્લોટમાથી દીવાલ માં બાખોરું પાડી દુકાનમાં અલગ અલગ ખાનાઓમાં રહેલ ચાંદીના 7 કિલો દાગીના સહિતની રૂ.1,75,000/- ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.