દીપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં સાંસદનું કાર્યાલય બંધ રહેશે 

દીપાવલી અને નૂતનવર્ષના તહેવારોમાં સાંસદનું કાર્યાલય બંધ રહેશે 

Mysamachar.in-જામનગર:

દીપાવલી નૂતનવર્ષ તહેવારો નિમિત્તે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ ના જામનગર-ખંભાળીયા તથા ભાણવડ ખાતે ના કાર્યાલય તા.27/10/2019 થી તા.31/10/2019 સુધી રજા પાળશે અને લાભપાંચમથી કાર્યાલયો  રાબેતા મુજબ કાર્યરત થશે. આ દિવસો દરમિયાન સાંસદ પૂનમબેન માડમ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ સહિતના પ્રવાસે હોય અહીં મળી શકશે નહીં તેમ જાહેર જનતાની જાણ માટે સાંસદસભ્યના કાર્યાલય ની  યાદી જણાવે છે.