જમીન માપણી કચેરીમાં શા માટે ખેડૂતો એ ઉતારી આરતી...જુઓ અનોખા વિરોધનો વિડીયો...

VIDEO પણ જુઓ..

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહીત રાજ્યભરમાં ખેતીની જમીન માપણીમાં ગોટાળાઓ વિરોધ લાંબા સમયથી ચાલી રહેલા મુદ્દાનો જાણે અંત જ નથી આવતો,ખેતીની જમીનની માપણી થયા બાદ  ગોટાળા બહાર આવતા શેઢા પાડોશી ખેડૂતો વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે ડખ્ખા  થવા લાગ્યા છે,

ત્યારે બે વર્ષથી જમીન રી સર્વેની માપણીના વિરોધમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતોએ કંટાળીને જમીનમાપણી  કચેરી ખાતે અધિકારીઓની  હાજરીમાં અરજીઓ ની આરતી ઉતારી અને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો કેવો હતો આ કાર્યક્રમ તે જોવા ઉપરના વિડીયો પર ક્લીક કરો.