ટેક્સ રીબેટ સ્કીમ અંગે જામનગર કમિશ્નરનું નિવેદન

તમે પણ લઇ શકો છો લાભ

 Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે, તેની સામે નગરજનો ટેક્સ ચુકવે છે, મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમ આજથી શરુ કરવામાં આવી છે, કેવી છે આ રીબેટ યોજના તે અંગે મ્યુ.કમિશ્નર સતીશ પટેલે વિગતો વર્ણવી છે, શું કહ્યું કમિશનરે તે સાંભળવા અમારા ફેસબુક પેજ mysamachar.in પેજની વિઝીટ કરો