જામનગર:જુઓ..કઈ રીતે એક શખ્સ ATM મશીનને તોડવાનો કરી રહ્યો છે પ્રયાસ..

CCTV જોવા ક્લીક કરો.

Mysamachar.in-જામનગર:

દરેડ જીઆઇડીસી વિસ્તારના એક કોમ્પ્લેક્ષમા આવેલા કેનેરા બેંકના એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ થયાની ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે,દસ્તાથી બેંક ATM તોડી પૈસા કાઢી લેવાના આ પ્રયાસનો વિડીયો CCTVમા કેદ થયો છે,વિડીયોમાં એક શખ્સ ATM સેન્ટરમા પ્રવેશ કર્યા બાદ ATM મશીનને તોડવાનો પ્રયાસ કરે છે,પણ અંતે તે નિષ્ફળ થતા જતો રહે છે,ATM મશીન તોડવાનો  પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડવા પંચકોશી બી ડીવીઝન પોલીસની ટીમો કામે લાગી છે, CCTV જોવા ક્લીક કરો..