જામનગર જીલ્લાના ૪૯ P.C. થયા H.C

ગતસાંજે થયા ઓર્ડર

જામનગર જીલ્લાના ૪૯ P.C. થયા H.C

mysamachar.in-જામનગર

જીલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ૪૯ પોલીસકોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ના પ્રમોશનનો ઓર્ડર પોલીસવડા શરદ સિંઘલ દ્વારા કરવામાં આવતા પોલીસબેડામાં આનંદની લાગણી છવાઈ છે,

ગત સાંજે થયેલા આ ઓર્ડરમા પંચકોશી એ ડિવીજનના ૪,પંચકોશી બી ડીવીઝનના ૨,સીટી એ ના ૮,સીટી બી ના ૫,એલસીબીના ૨,એસઓજીના ૧,હેડક્વાર્ટર અને ટ્રાફિક ના ૧-૧,અને બાકી અન્ય કર્મચારીઓ મળી ને કુલ ૪૯ કર્મીઓને બઢતી આપવામાં આવી છે,

બઢતી પામેલા પોલીસકર્મીઓમાં  આનંદ ની લાગણી જોવા મળી હતી.