પૂનમબેન માડમ અને રાઘવજી પટેલે ભર્યું નામાંકન પત્ર..

જીતનો કર્યો દાવો

પૂનમબેન માડમ અને રાઘવજી પટેલે ભર્યું નામાંકન પત્ર..

Mysamachar.in-જામનગર:

જામનગર ખાતે ઓશવાળ સેન્ટર ખાતે ભાજપ દ્વારા વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજાયા બાદ આજે ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ અને જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર રાઘવજી પટેલ દ્વારા વિશાળ સમર્થકોની રેલી યોજીને કલેકટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને બંને ઉમેદવારોએ પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.