જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા નવરાત્રી નું આયોજન

અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા નવરાત્રી નું આયોજન

Mysamachar.in-જામનગર:

જામનગરનું જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે, જેમાં સરસ્વતીસન્માન, સ્ક્લોરશીપ, સિલાઈ મશીન, નિદાન કેમ્પ અને નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવે છે.જય જલિયાણ નવરાત્રી મહોત્સવ લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત કરવામાં આવે છે. નવરાત્રીમાં 2 વર્ષથી લઈ 70 વર્ષ સુધીના બહેનો ભાગ લે છે. આ ના મંડળ દ્વારા નવરાત્રીમાં કરવામા આવતો દીવારાસ ખુબ જ જાણીતો બન્યો છે, આ મંડળની સ્થાપના વર્ષ 2003માં જલારામ જયંતીના દિવસે કરવામાં આવી હતી, હાલ તેના પ્રમુખપદે  ડો. રક્ષાબેન દાવડા કાર્યરત છે.