સળગતી કારનો LIVE VIDEO

ખંભાળિયા નજીકની ઘટના

Mysamachar.in-ખંભાળિયા:

આજે સાંજના સુમારે ખંભાળિયા-જામનગર હાઈવે પાસે જે.કે.વી નગર નજીક એક દુકાન પાસે રાખવામાં આવેલ મારૂતિ વેનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી,વાનમાં આગ લાગ્યાની જાણ ખંભાળિયા નગરપાલિકા ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ફાયર ફાઇટરો  ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. લાગેલ આગમાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી પરંતુ વાનમાં આગ લાગતાં થોડી વાર પૂરતો આસપાસના વિસ્તારોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.VIDEO જોવા ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.