જામનગરના યુવાને દ્વારકાની હોટેલમાં ખાધો ગળાફાંસો..

કારણ શું પોલીસ કરે છે તપાસ...

જામનગરના યુવાને દ્વારકાની હોટેલમાં ખાધો ગળાફાંસો..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકાના શીતલાચોકમાં આવેલ હોટેલ ક્રીશ્નાઆશ્રયમા ગતસાંજે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતાં અશોક પરસોતમ નકુમ નામના ૩૩ વર્ષીય યુવકે હોટેલના રૂમ નંબર ૧૪મા ગળાફાંસો કોઈ અગમ્ય કારણોસર ખાઈ લેતા આં બાબતની હોટેલ સ્ટાફને જાણ થતા તેવોએ પોલીસને જાણ કરી હતી,પોલીસે સ્થળ પર પહોચી ઓળખવિધિ કર્યા બાદ જામનગર તેના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.હાલ અગમ્યકારણોસર યુવકે આત્મહત્યા કર્યાનું પોલીસે નોંધી ચોક્કસ કારણ જાણવા તપાસ કરી છે.