જામનગરના બંદરે ૨ નંબરનું સિગ્નલ..

જાણો શા માટે..

જામનગરના બંદરે ૨ નંબરનું સિગ્નલ..

Mysamachar.in-જામનગર:

વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે જામનગરના બંદર પર ગઇકાલે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું,જ્યારે આજે જામનગરના બંદર પર ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે,૨ નંબરનું સિગ્નલ દૂરની ચેતવણી સૂચવતું હોવાનું જણાવે છે,