ગાંધીનગર:જામનગર એસપી સેજુળ સહીત રાજ્યના ૪૫ IPS ની બદલીઓ

ગાંધીનગર:જામનગર એસપી સેજુળ સહીત રાજ્યના ૪૫  IPS ની બદલીઓ

ગાંધીનગર:જામનગર એસપી સેજુળ સહીત રાજ્યના ૪૫ IPS ની અધિકારીઓની બદલીઓ,જામનગરના નવા એસપી તરીકે શરદ સિંઘલમુકાયા 

૧૫ જીલ્લાના એસપી તો મેટ્રો સીટીના ડીસીપી ની પણ થઇ બદલીઓ 

જામનગર એસપી સહીત,ખેડા,પોરબંદર,પંચમહાલ,જુનાગઢ,સહિતના એસપીની બદલીઓ

રાજ્યના પોલીસબેડામા અંતે બદલીઓનો ગંજીફો ચીપાયો..