જામનગર જિલ્લાના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ.?

ક્લીક કરો અને જાણો 

જામનગર જિલ્લાના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ.?

Mysamachar.in-જામનગર:

રાજ્યના હવામાનવિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહીને પગલે ગતરાત્રીથી સમગ્ર સૌરાષ્ટ્ર સહીત જામનગર શહેર અને જીલ્લામા પણ વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગરમા સવારે ૬:૦૦ વાગ્યા સુધીના વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો જામનગર શહેરમા અઢી ઈંચ, કાલાવડમાં અઢી ઈંચ, લાલપુરમા એક ઈંચ, જામજોધપુરમા અઢીઈંચ, ધ્રોલમા અડધો ઈંચ, અને જોડીયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.અને હજુ પણ શહેર સહીત સમગ્ર જિલ્લામાં મેઘમહેર અવિરત છે.