જામનગર:૩ વાગ્યા સુધીમાં જીલ્લામાં ૪૪.૨૪% મતદાન

જાણો કઈ બેઠક પર કેટલું મતદાન

જામનગર:૩ વાગ્યા સુધીમાં જીલ્લામાં ૪૪.૨૪% મતદાન

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભાની ૭૬-કાલાવડ બેઠક પર ૪૪.૬૫%, ૭૭-જામનગર ગ્રામ્ય બેઠક પર ૪૮.૫૩%, ૭૮-જામનગર બેઠક પર ૪૮.૩૩% અને ૭૯-જામનગર બેઠક પર ૪૬.૫૧%, ૮૦-જામજોધપુર બેઠક પર ૪૦.૦૮%, ૮૧-ખંભાળિયા બેઠક પર ૪૩.૦૦%, ૮૨-દ્વારકા બેઠક પર ૪૦.૫૧% જેવુ સરેરાશ મતદાન યોજાયું છે.