નોટબંધીના ૨ વર્ષ બાદ પણ જૂની નોટો મળવાનો સીલસીલો યથાવત..

૬૪ લાખની જૂની નોટો કબજે..

નોટબંધીના ૨ વર્ષ બાદ પણ જૂની નોટો મળવાનો સીલસીલો યથાવત..

mysamachar.in-ગાંધીનગર:

કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે ભારતીય ચલણમાં રહેલ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ચલણી નોટો ને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો,નિર્ણય ને તો બે બે વર્ષ થઇ ગયા છતાં પણ હજુ ક્યાંક ને કયાંક છુપાયેલ જૂની ચલણી નોટો મળી આવવાનો સીલસીલો યથાવત હોય તેમ આજે વધુ એક વખત ગાંધીનગર નજીક પેથાપુર ચોકડી પાસેથી પોલીસે વાહનચેકિંગ દરમિયાન જૂની ૬૪ લાખની ચલણી નોટો કબજે કરી છે,

પોલીસ વાહનચેકિંગ મા હતી તે દરમિયાન એક કારમાં થી રદ થયેલ ૬૪ લાખની નોટો મળી આવી છે,સાથે કોઈ ઝડપાયું નથી પણ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો