દરેડમા ભઠીમા બ્લાસ્ટ,૨ કામદારોની હાલત ગંભીર

બપોરની ઘટના

દરેડમા ભઠીમા બ્લાસ્ટ,૨ કામદારોની હાલત ગંભીર

Mysamachar.in-જામનગર:

જામનગર નજીક આવેલ દરેડ GIDC ફેઝ-૨મા આજે બપોરના સુમારે શ્રધ્ધા બ્રાસ નામના એક કારખાનામાં આવેલ ભઠીમા કામ કરતાં કારીગરો જયારે ભઠીમા મુસ નાખવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક બ્લાસ્ટ થઇ જતા વિશ્વકર્મા પાસવાન અને કુંદનકુમાર પાસવાન આ બંને કારીગરો ગંભીર રીતે દાજી જતા બનેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે, જ્યાં બનેની સારવાર ચાલી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.