Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લો ભૂકંપ સિસ્મિક ઝોન 4 માં આવતો જીલ્લો છે, અહી વારંવાર સામાન્ય આંચકાઓ નોંધાતા હોય છે, એવામાં આજે એક જ દિવસમાં 4 વખત ભૂકંપના આંચકાઓ નોંધાયા હોવાનું સતાવાર રીતે સામે આવ્યું છે.સવારે 6:14 મીનીટે 2.૦, 7:51 મીનીટે 1.9, સાંજે 4:14 મીનીટે 2.2 જયારે 4:૩૦ મીનીટે 2.2 ની તીવ્રતાના આંચકાઓ નોંધાયા છે.