લાલપુરમાં બે કલાકમાં 4 ઇંચ,બીજા તાલુકામાં કેટલો વરસાદ.?

આજે સતત બીજા દિવસે વરસાદ 

લાલપુરમાં બે કલાકમાં 4 ઇંચ,બીજા તાલુકામાં કેટલો વરસાદ.?
file image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે આજે સાંજે 4 થી 6 માં વરસાદે ભુક્કા કાઢ્યા હોય તેમ જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં બે કલાકમાં 4 ઇંચ, જામનગર શહેર અને કાલાવડમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયા છે.